તમે ચાર
બહેનો છો. તમારા માં થી એક ને તમારા પપ્પા મકાન આપવાનું કહે છે તો તમે લેતા નહીં. તેમની હયાતી
પછી બીજા બધા તમારો વિરોધ કરશે
|
તમે ચાર
બહેનો છો હવે તમારે પપ્પા હયાત નથી તો મિલ્કત વેચવા માટે તમારે સહી કરવી નહીં
|
||
જો તમે
મિલ્કત લેશો તો સમાજ માં તમારો વિરોધ થસે અને
મૂર્ખ બનસો
|
તમે સહી નહીં કરો તો સમાજ તમને વ્યવહારુ
સમજસે બધા તમને માન આપશે
|
||
વિચારજો
- અતિ વિશ્વાશ મૂર્ખતા છે
|
તમારું વિચારો તમારા બાળકોનું વિચારો
|
||
જેટલા
સીધા રહેશો એટલા
સમાજમાં મૂર્ખ લાગસો
|
જેટલા વ્યવહારુ બનસો એટલા હોશિયાર કહેવાશો
|
||
Comments
Post a Comment